gu_tn/LUK/11/39.md

12 lines
1.5 KiB
Markdown

# કપ અને વાટકાની બહાર
સાધનની બહાર હાથ ધોવા એ ફરોશીઓની રીત હતી.
# પણ તમારી અંદર લોભ અને દુષ્ટતા ભરેલા છે
આ અર્થાલંકાર સરખાવે છે કે તેઓ સાધનની અંદર વસ્તુઓથી અજ્ઞાન છે તો તેઓના પોતાના અંદરની પરિસ્થિતિથી પણ અજ્ઞાન છે. (જુઓ: અર્થાલંકાર)
# જેણે અંદરનું બનાવ્યું તેણે બહારનું પણ બનાવ્યું નથી શું?
આ અલંકારિક પ્રશ્ન છે. ઈસુ ફરોશીઓને ઠપકો આપતા કહે છે કે તેઓ એ નથી સમજતા કે ઈશ્વર હૃદય તરફ જુએ છે. કથન તરીકે પણ ભાષાંતર કરી શકાય જેમ યુ ડી બી માં છે તેમ. (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# અંદર છે તે પ્રમાણે ગરીબોને આપો
“ગરીબોને જે જોઈએ તે આપો.” અર્થ એ છે કે “ઈશ્વરની અંદરની બાબતો પર લક્ષ રાખો નહિ કે બહારની.”