gu_tn/LUK/11/16.md

2.0 KiB

બીજાઓએ તેમનીપરીક્ષા કરી

“બીજાઓએ ઈસુની પરીક્ષા કરી.” તેઓ ચાહતા હતા કે તે ખાતરી કરી આપે કે આ અધિકાર ઈશ્વર તરફથી છે.

અને આકાશ તરફથી નિશાની માગી

“અને કહ્યું કે આકાશમાંથી અમને નિશાની આપ” અથવા “તેને માંગણી કરી કે આકાશમાંથી નિશાની આપ.” આ રીતે તેઓ જાણવા ચાહતા હતા કે તેને ઈશ્વર તરફથી આધિકાર છે.

દરેક રાજ્યમાં ફૂટ પડે છે

આ રીતે ભાષાંતર કરી શકાય “જયારે લોકો પોતાના રાજ્યમાં લડાઈ કરે છે.”

તે ઉજ્જડ થાય છે

“તેનો નાશ થશે”

જે ઘરમાં ફૂટ પડે છે તે પડી જાય છે

“જે ઘરના સભ્યો અંદરો અંદર લડાઈ કરે છે તેનો નાશ થાય છે” અથવા “જે ઘરના સભ્યો લડાઈ કરે છે કટે ઘર કુંટુંબ કહેવાતું નથી.” શબ્દ ઘર ને કુટુંબ અથવા જે લોકો ઘરમાં રહે તેઓ માટે વપરાયો છે. (જુઓ: અર્થાલંકાર)

પડી જાય છે

“પડી જાય છે અને નાશ થાય છે.” ઘરનું ચિત્ર ખરાબ થઈ જાય છે જ્યારે કુટુંબના સમ્ભ્યો પરસ્પર લડાઈ કરે છે તે ઘર કહેવાતું નથી. (જુઓ: અર્થાલંકાર)