gu_tn/LUK/11/14.md

2.2 KiB

અને તે અશુદ્ધ આત્મા કાઢતો હતો

“ઈસુ માણસમાંથી અશુદ્ધ આત્મા કાઢતો હતો” અથવા “અને તે અશુદ્ધ આત્માને નીકળી જવા કહેતો હતો.”

તે ચૂપ હતો

તેના જેવું થયું કે અશુદ્ધ આત્મા કઈ બોલી શક્યો નહિ. વાંચનર સમજી શકે છે કે અ અશુદ્ધ આત્માને એ શક્તી હતી કે તે લોકોને બોલતા બંધ કરે છે. તમે કાલ્પીક માહિતી સ્પષ્ટ કરી શકો છો: “અશુદ્ધ આત્મા તે માણસને બોલતા અટકાવે છે.” (જુઓ: સ્પષ્ટ અને સંપૂર્ણ)

તે થયું

આ વાક્યની શરૂઆત ક્રિયાથી થાય છે. તમારી ભાષામાં એમ કરવાની રીત હોય તો અહીયા ઉપયોગ કરી શકો છો. જયારે અશુદ્ધ આત્મા તે વ્યક્તિમાંથી બહાર આવે છેઘણાં લોકોએ ઈસુની ટીકા કરી, અને તે બાબત ઈસુને અશુદ્ધ આત્માઓ વિષે શિક્ષણ આપવા દોરે છે.

જયારે અશુદ્ધ આત્મા બહાર આવે છે

“જયારે અશુદ્ધ આત્મા તે માણસમાંથી બહાર આવે છે” અથવા “જયારે અશુદ્ધ આત્માએ તે માણસને છોડી દીધો”

મૂંગો માણસ બોલ્યો ... તેણે અશુદ્ધ આત્માને બહાર કાઢ્યો

“તેણે બાલઝબુલની મદદથી અશુદ્ધ આત્મા કાઢ્યો, જે અશુદ્ધ આત્માઓનો સરદાર છે”