gu_tn/LUK/10/40.md

1.1 KiB

તમને ચિંતા નથી

માર્થા પ્રભુને ફરિયાદ કરે છે કે ઘણું કામ હોવા છતાં મરિયમ બેસીને તમારી વાત સંભાળે છે, તેથી તે અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે અને શાંતિથી તેની ફરિયાદ જણાવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “એમ લાગે છે કે તને તેની ચિંતા નથી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

જે તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ

શક્ય અર્થો ૧) “આ તક હું તેની પાસેથી લઈ લેવા માંગતો નથી” અથવા ૨) “તેણે જે પ્રાપ્ત કર્યું છે તે લઈ લેવાશે નહિ જે મને સાંભળવાથી મળ્યું છે.”