gu_tn/LUK/10/29.md

1.3 KiB

પણ શિક્ષક, પોતાને ન્યાયી ઠરાવવાની ઇચ્છાથી કહે છે

આ રીતે ભાષાંતર કરી શકાય “તેણે પોતાને ન્યાયી ઠરાવવાનું ચાહીને કહ્યું” અથવા “ન્યાયી દેખાવવા માટે તેણે કહ્યું.”

જવાબમાં ઈસુએ કહ્યું

આ રીતે ભાષાંતર કરી શકાય “પ્રત્યુત્તરમાં, ઈસુએ તેને આ વાર્તા કહી.”

તે લુટારાના હાથમાં પડ્યો

“લુટારાઓથી ઘેરાયેલો હતો.” સક્રિય ક્રિયાપદમાંભાશંત્ર કરી શકાય: “કેટલાક લુટારાઓએ તેના પર હુમલો કર્યો.” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)

તેની વસ્તુઓ લુટી લીધી

“તેની પાસે જે સઘળું હતું તે લુંટી લીધું” અથવા “તેની સઘળી વસ્તુઓ ચોરી લીધી”