gu_tn/LUK/10/22.md

2.1 KiB

(હવે ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરે છે.)

તમારે અહીયા પ્રસ્તાવના ભાગ ઉમેરો કરવાની જરૂર છે જેમ કે “ઈસુએ પણ શિષ્યોને કહ્યું” (યુ ડી બી).

સઘળી વસ્તુઓ મારા પિતા તરફથી મને આપવામાં આવી છે

સક્રિય ક્રિયાપદમાં પણ ભાષાંતર કરી શકાય: “મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

દીકરો

ઈસુ પોતાને ત્રીજા પુરુષમાં પ્રગટ કરે છે. (જુઓ: પહેલો, બીજો અને ત્રીજો પુરુષ)

જાણે છે કોણ દીકરો છે

જે શબ્દ ભાષાંતર કર્યો છે “જાણવું” એનો અર્થ કે અંગત અનુભવથી જાણવું. ઈશ્વર ઈસુને આ માપથી જાણતા હતા.

પિતા સિવાય

આનો અર્થ “માત્ર પિતાજ જાણે છે કે દીકરો કોણ છે.”

જાણે છે કે પિતા કોણ છેજે શબ્દ "જાણે" છે તરીકે ભાષાંતર કરાયો ચેતેનો અર્થ અંગત અનુભવથી જાણવું તે છે ઈસુ તેમના પિતા ઈશ્વરને તે રીતે ઓળખતા હતા.

જેને પુત્ર પ્રગટ કરવા ચાહે

આ રીતે ભાષાંતર કરી શકાય “પુત્ર તેઓને પ્રગટ કરવાનું ઇચ્છે તો જ તેઓ જાણી શકે કે પિતા કોણ છે.”