gu_tn/LUK/10/16.md

13 lines
1.4 KiB
Markdown

# (ઈસુ બહાર મોકલેલા સીત્તેરને શિક્ષણ પૂર્ણ કરે છે.)
# જે તમારું સાંભળે છે તેણે મારું પણ સાંભળે છે
આ રીતે ભાષાંતર કરી શકાય “જ્યાર કોઈ તમારું સાંભળે છે ત્યારે તે જાણે કે મારું સાંભળે છે.”
# જે તમારો નકાર કરે છે મારો નકાર કરે છે
આ રીતે ભાષાંતર કરી શકાય “જ્યારે કોઈ તમારો નકાર કરે છે, ત્યારે તે જાણે કે મારો નકાર કરે છે.”
# જે તમારો નકાર કરે છે તે મારા મોકલનારનો નકાર કરે છે
આ રીતે ભાષાંતર કરી શકાય “જયારે કોઈ મારે નકાર કરે છે ત્યારે તે મને મોકલનારનો નકાર કરે છે.”
# જેણે મને મોકલ્યો છે
આ ઈશ્વર પિતા સંબંધી છે. આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વરે, જેમણે મને મોકલ્યો છે.” (યુ ડી બી)