gu_tn/LUK/10/03.md

17 lines
2.4 KiB
Markdown

# (ઈસુ સતત સિત્તેર ૭૦ને બહાર મોકલતા પહેલા માર્ગદર્શન આપે છે.)
# તમારા માર્ગમાં જાવ
આ રીતે ભાષાંતર કરી શકાય ‘શહેરોમાં જાઓ” અથવા “લોકોમાં જાઓ” અથવા “જાઓ અને લોકોને લાવો.”
# હું તમને વરુઓમાં ઘેટાંના જેવા મોકલું છું. આ સમાનતા છે જેનો અર્થ કે જે લોકો મધ્યે તેઓ જાય છે તેઓ હુમલો કરી શકે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “જયારે હું તમને બહાર મોકલું છું, લોકો તમને નુકસાન કરશે જેમ ઘેટાંને વરુઓ કરે છે.” જાનવરોના નામના અવેજી માં છે (જુઓ: સમાનતા)
# ઘેટાં
ઘેટા એ નાના બાળકો ઘેટા છે. તેઓ જાનવરો પર હુમલો કરી શકે છે.
# વરુઓ
વરુઓ મોટા જંગલી કુતરાઓ જેવા હોય છે. તેઓ અન્ય જનાવરો પર હુમલો કરે છે, જેમ કે ઘેટાં. “વરુઓ” ભાષાંતર કરી શકાય સામાન્ય શબ્દ “જંગલી કુતરાઓ” અથવા “ક્રૂર કુતરાઓ” અથવા ખાસ પ્રકારના નામથી જેવા કે કુતરા જેને તમારા લોકો જાણે છે, ઘાસના જંગલમાં” અથવા “શિયાળ” (જુઓ: અજાણ્યા કેવી રીતે ભાષાંતર કરી શકાય)
# પૈસાની કોઈ થેલી સાથે ન લો
“તમારી પાસે પૈસાની થેલી ન લો”
# રસ્તામાં કોઈને સલામ ન કહો
ઈસુ એ દર્શાવે છે કે શહેરમાં જલદી જાવ અને આ કામ કરો. તે તેઓને કઠોર થવા કહેતા ન હતા.