gu_tn/LUK/09/54.md

1.0 KiB

આ જોયું

“જોયું કે સમરુનીઓએ ઈસુને સ્વીકાર્યા નહિ”

સ્વર્ગમાંથી આજ્ઞા કર કે અગ્નિ આવીને સર્વનો નાશ કરે

યાકૂબ અને યોહાને આ ન્યાય સૂચવ્યો હતો કારણ કે તેઓ જાણતા હતા કે એલિયા પ્રબોધકે પણ આવો જ ન્યાય કર્યો હતો જ્યારે લોકોએ ઈશ્વરનો નકાર કર્યો હતો. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

તેઓ ફર્યા અને તેઓને ઠપકો આપ્યો

“ઈસુએ યાકૂબ અને યોહાનને ઠપકો આપ્યો.” ઈસુએ જેમ શિષ્યો અપેક્ષા રાખતા હતા તેમ સમરુનીઓને સજા કરી નહિ .