gu_tn/LUK/09/51.md

1.7 KiB

તે બાબત થઈ

આ વાક્ય વાર્તાની નવી શરૂઆતની નિશાનીરૂપ છે. જો તમારી ભાષામાં એ પ્રમાણે કરવની રીત હોત તો અહીયા તેનો ઉપયોગ કરી શકો છો.

દિવસો તેને ઉપર લઈ લેવાના આવ્યા ત્યારે

“તેમને ઉપર લઈ જવાનો સમય આવી પહોંચ્યો છે” અથવા “તે ચોક્કસ સમય તેમને ઉપર લઈ લેવામાં આવશે”

નાક્કીપાણે

“નિર્ધારિત” અથવા “ઈરાદાપૂર્વક”

તેનો ચહેરો તે તરફ રાખ્યો

આ રૂઢીપ્રયોગ અર્થ છે “તેનું મન તૈયાર કર્યું” અથવા “નિર્ણય કર્યો” અથવા “મનમાં દૃઢ ઠરાવ કર્યો” (યુ ડી બી). (જુઓ: રૂઢીપ્રયોગ)

તેને માટે તૈયાર થવું

આનો અર્થ કે તે પ્રદેશમાં તેમના આગમનની તૈયારીઓ શક્ય છે કે બોલવાનું સ્થાન, રહેવાની જગ્યા, અને ખોરાકનો સમાવેશ થાય છે

તેને સ્વીકાર્યો નહિ

“તેનું સ્વાગત કર્યું નહિ” અથવા “તે રહે એવું ઇચ્છ્યું નહિ”