gu_tn/LUK/09/49.md

2.0 KiB

યોહાને જવાબ આપીને કહ્યું

“જવાબમાં યોહાને કહ્યું” અથવા “યોહાને ઈસુને જવાબ આપ્યો.” કોણ ઉત્તમ છે તે વિષે ઈસુ કહે છે અને યોહાન જવાબ આપે છે. તે પ્રશ્નનો જવાબ આપતો નથી. પણ તે એ જાણવા માંગતો હતો કે જે માણસ ભૂતો કાઢે છે તેનો ક્રમ શિષ્યોમાં ક્યા આવે છે.

ગુરુજી

જે શબ્દ અહીયા ભાષાંતર કરવામાં આવી રહ્યો છે “ગુરુજી” તે સામાન્ય શબ્દ નથી જે “ગુરુજી” માટે હોય છે. જેને અધિકાર હોય છે તે જ બોલી શકે છે નહિ કે બીજાની માલિકીનું. તમે ભાષાંતર કરી શાકો છો “સાહેબ” અથવા “મુખ્ય માણસ” અથવા જે સામાન્ય રીતે લોકોને ઉલ્લેખ કરવા શબ્દ વપરાય છે જેમ કે “સાહેબ”

તે તમારી વિરુદ્ધ કે નથી તે તમારા પક્ષનો છે.

આ રીતે ભાષાંતર કરી શકાય “જો કોઈ માણસ તમને તકલીફ આપતો નથી તો તે તમને મદદરૂપ છે” અથવા “જો કોઈ તમારી વિરુદ્ધમાં કાર્ય કરતો નથી તે તામારી તરફેણમાં કાર્ય કરે છે.” અમૂક આધુનિક ભાષામાં સમાન અર્થ થાય છે.