gu_tn/LUK/09/37.md

15 lines
2.0 KiB
Markdown

# તે થયું
અહીયા નવી વાર્તાની શરૂઆતમાં નિશાનીરૂપે ઉપયોગ કરી શકાય છે. જો તમારી ભાષામાં એમ કરવાની રીત હોય તો તેનો ઉપયોગ કરી શકો છો.
# અને જુઓ, એક માણસે ટોળામાંથી
શબ્દ “જુઓ” તે નવા વ્યક્તિને વાર્તામાં ઉમરે છે. તમારી ભાષામાં આમ કરવાની રીત હશે. અંગ્રેજી ઉપયોગો. “ટોળામાં એક માણસ હતો જેણે કહ્યું...”
# અને જુઓ, આત્મા
શબ્દ “જુઓ” અશુદ્ધ આત્મા વાર્તામાં દર્શાવે છે. તમારી ભાષામાં આમ કરવાની રીત હશે. અંગ્રેજી ઉપયોગ કરે છે “ત્યાં અશુદ્ધ આત્મા હતો...”
# ઘણી મુશ્કેલી પછી તેનામાંથી નીકળ્યો
આ માટે શક્ય અર્થો ૧) “તે મારા દીકરાને ભાગ્યેજ છોડે છે” (યુ ડી બી) અથવા ૨) “જયારે તે તેને છોડે છે ત્યારે ઘણી મુશ્કેલી પડે છે..”
# મુખમાંથી ફીણ નીકળી જાય છે
જે માણસને આચકાનો હુમલો થયો હોય તેઓને શ્વાસ લેવાની અને ગળવાની તકલીફ થાય છે. અહીયા સફેદ ફિણ તેના મુખથી નીકળે છે. તમારી ભાષામાં એમ કરવાની રીત હોય તો અહીયા તેનો ઉપયોગ કરી શકો છો.