gu_tn/LUK/09/20.md

1.9 KiB

અને તેમણે તેઓને કહ્યું

“અને ઈસુએ શિષ્યોને કહ્યું”

પિતરને જવાબ આપતા કહ્યું

“પિતરે જવાબમાં કહ્યું” અથવા “પિતરે જવાબ આપતા કહ્યું”

ચેતવણી આપતા તેઓને સૂચના આપી

આ રીતે ભાષાંતર કરી શકાય “ઈસુએ ચેતવણી આપતા સુચના આપી” અથવા “ઈસુએ તેઓને કડક સુચના આપી” (યુ ડી બી).

આ કોઈને કહેવાનું નહિ

“કોઈને કહેવું નહિ” અથવા “તે તેઓએ કોઈને કહુવું નહિ.” આ ભિન્ન ભાવ છે. બીજું ભાષાંતર : “પણ તેઓને ચેતવણી આપી, ઈસુએ તેઓને કહ્યું, “કોઈને કહેવું નહિ.’” (જુઓ: બોલવાનો ભાવ)

માણસના દીકરાએ ઘણું સહેવાનું છે

આ રીતે ભાષાંતર કરી શકાય “લોકો માણસના દીકરાને ખૂબ દુઃખ આપશે.” કલમ ૨૨ સીધી જ રીતે ભાષાંતર કરી શકાય જેમ્મ યુ ડી બી માં છે તેમ. (જુઓ: બોલવાનો ભાવ)

પાછા સજીવન થઈ ઉઠવું

“ફરી જીવતા કરવા”

ત્રીજા દિવસે

“મરણના ત્રીજા દિવસ પછી” અથવા “તેના મરણના ત્રીજા દિવસ પછી”