gu_tn/LUK/08/51.md

10 lines
1.1 KiB
Markdown

# ( યાઈરની દીકરી મરણ પામી છે છતાં ઈસુ સતત તેની સાથે વાત કરે છે.)
# જયારે તે ઘરમાં આવે છે, તે
કારણ કે ઈસુ એકલા ઘરમાં ગયા ન હતા, આ રીતે ભાષાંતર કરી શકાય “જ્યારે ઈસુ ઘરમાં આવે છે.”
# પિતર, યોહાન અને યાકૂબ, દીકરીના પિતા અને તેની માતા
“તેણે માત્ર પિતર, યોહાન અને યાકૂબ, અને દીકરીના માતાપિતાને અંદર આવવા દીધા”
# સર્વ લોકો તે દીકરીને માટે રડતા અને વિલાપ કરતા હતા
“સર્વ લોકો બતાવતા હતા કે તેઓ કેટલા દુઃખી છે અને ઊંચા અવાજે રડતા હતા કારણ કે તે છોકરી મરી ગઈ હતી”