gu_tn/LUK/08/22.md

652 B

હવે તે થયું

આ વાક્ય નવી વાર્તાની શરૂઆતની નિશાની રૂપમાં વપરાયો છે. તમારી ભાષામાં આ કરવની રીત છે, તો અહીયા તમે તેનો ઉપયોગ કરી શકો છો.

જયારે તેઓ હોડીમાં નીકળ્યા હતા

“જેમ તેઓ ગયા”

ઊંઘી ગયા

“ઊંઘી ગયા”

ભારે પવન આવ્યો

“ખૂબ જ ભારે પવન ફૂંકાવા લાગ્યો”