gu_tn/LUK/07/48.md

1.2 KiB

તારા પાપ માફ થયા છે

“તને માફ થયા છે.” આને સક્રિય ક્રિયાપદમાં પણ દર્શાવી શકાય: “હું તારા પાપ માફ કરું છું.” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)

તારા વિશ્વાસે તને બચાવી છે

“કેમ કે તારા વિશ્વાસે તારો બચાવ કર્યો છે.” કલ્પેલી વાત “વિશ્વાસ” ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “કારણ કે તારા વિશ્વાસથી, તારો બચાવ થયો છે.”

શાંતિમાં જા

આ જવાની ક્રિયા બતાવે છે અને આશીર્વાદ આપવો. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જેમ તું જાય, ચિંતા ન કર” અથવા “તું જાય છે ઈશ્વર તને આશીર્વાદ આપશે” (યુ ડી બી).