gu_tn/LUK/07/33.md

2.9 KiB

(ઈસુ સતત કહેતા સરખાવે છે કે શા માટે તેઓ બાળકના જેવા છે.)

તમે કહો, ‘તેને દુષ્ટ આત્મા છે

ઈસુ ઉલ્લેખે છે કે લોકો યોહાન વિષે કહે છે. પરોક્ષ વિધાનની રીતે પણ ભાષાંતર કરી શકાય: “તમે કહો છે કે તેને અશુદ્ધ આત્મા છે” અથવા “તમે તેના પર આરોપ મૂકો છો કે તેનામા અશુદ્ધ આત્મા છે.” (જુઓ: બોલવાની ક્રિયા)

રોટલી ખાતા નથી

“ખોરાક ખાતા નથી.” આ રીતે ભાષાંતર કરી શકાય “વારંવાર ઉપવાસ” એનો અર્થ એ નથી કે યોહાન ખોરાક ખાતો ન હતો.

માણસનો દીકરો

ઈસુ અપેક્ષા રાખતા હતા કે લોકો એ સમજે કે તે પણ માણસનો દીકરો હતો, આ રીતે પણ ભાષાંતર કઈ શકાય “હું માણસનો દીકરો છું.”

તમે કહો છો, ‘જુઓ, તે ખાઉધરો છે

ઈસુ નોંધે છે કે લોકો તેમના વિષે “માણસનો દીકરો” કહેતા હતા. આ રીતે બીજી રીતે પણ ભાષાંતર કરી શકાય: “તમે કહો છો કે તે ખાઉધરો માણસ છે” અથવા “તેના વધારે ખોરાક ખાવાથી તમે તેના પર આરોપ મૂકો છો.” જો તમે ભાષાંતર કરો”માણસનો દીકરો” જેમ “હું માણસનો દીકરો”, બીજી રીતે ભાષાંતર કરી શકાય “તમે કહો છો અકે હું ખાઉધરો માણસ છું.”

તે ખાઉધરો માણસ છે

“તે ખાવાનો લાલચુ હતો” અથવા “તેને વધારે ખાવાની આદત હતી”

પીધેલો

“પીધેલો” અથવા “પીવાની આદત”

જ્ઞાન તેના બાળકોથી યથાર્થ મનાય છે

આ ખાસ કરીને કહેવત છે ઈસુ આ પરિસ્થિતિમાં ઉપયોગ કરે છે, કારણ કે જે લોકોએ ઈસુને અને યોહાનને નકાર્યા હતા તેઓ મૂર્ખ હતા. (જુઓ:નીતીવચન (કહેવત))