gu_tn/LUK/07/24.md

22 lines
2.5 KiB
Markdown

# (ઈસુએ લોકોને યોહાન બાપ્તિસ્મા વિષે કહ્યું.)
# બહાર શું જોવા તમે જાવ છો
ઈસુ આ વાક્યમાં ત્રણ અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે કે લોકો યોહાન બાપ્તિસ્મા વિષે શું વિચારે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમે જોવાને બહાર જાવ છો? અથવા ખરેખર તમે બહાર જોવાને જતા નથી...!” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# પવનથી હાલતા ઘાસને
આ અર્થાલંકારને સમાન રીતે ભાષાંતર કરી શકાય: “જે માણસ ઘાસના જેવો છે તે હાલી જાય છે.” અહીયા બે શકાય અર્થઘટન છે. ૧) સહેલાઈથી પવન દ્વારા હાલી જાય, એટલે જે માણસ સામાન્ય રીતે સહેલાઈથી મન ફેરવી દે છે. ૨) ઘાસ અવાજ કરે છે જ્યારે પવન હાલે છે, એટલે એ માણસ માટે વપરાયો છે કે જે માણસ વધારે બોલે છે પણ તેનું બોલવું કઈપણ મહત્વનું પરિણામ લેવાનું નથી. (જુઓ: અર્થાલંકાર).
# મુલાયમ કપડા પહેરેલા
“મોંધા કપડાં પહેરે છે.” ધનવાન લોકો મોંધા કપડાં પહેરે છે.
# રાજાનો મહેલ
મહેલ મોટુ ઘર છે જ્યાં રાજાઓ રહે છે.
# પણ
જો તમે તે જોવાને બહાર જતા નથી તો”
# હું તમને કહું છું
ઈસુ આગળ શું કહેવાના છે તેના મહત્વ વિષેનો ઉલ્લેખ કરે છે.
# પ્રબોધક કરતા પણ મોટો
“કોઈ સામાન્ય પ્રબોધક નહિ” અથવા “સામાન્ય પ્રબોધક કરતા પણ વિશેષ”