gu_tn/LUK/07/21.md

18 lines
1.2 KiB
Markdown

# અને અશુદ્ધ આત્માથી
આ રીતે ભાષાંતર કરી શકાય “અને તેમને અશુદ્ધ આત્માથી મુક્ત કર્યાં.”
# આપ્યું
“આપ્યું”
# જરૂરીયાતમંદ લોકો
“ગરીબ લોકો”
# યોહાનને માહિતી આપી
“યોહાનને કહો”
# જે માણસ મારામાં કામોને લીધે મારા પર વિશ્વાસ કરવાનું બંધ કરતો નથી તે આશીર્વાદિત છે
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જે માણસ મારા કામોને લીધે મારા પર વિશ્વાસ કરવાનું બંધ કરતો નથી તે માણસ માટે કેટલું સારું છે.”
# આ માણસ
જ્યાં સુધી આ ખાસ માણસ નથી, આ રીતે ભાષાંતર કરી શકાય “લોકો” અથવા “કોઈપણ” અથવા “કોઈપણ.”