gu_tn/LUK/07/09.md

1.1 KiB

હું તમને કહું છું

ઈસુ આશ્ચર્યજનક બાબત કહેવાના છે તે પર ઈસુ ભાર મૂકે છે.

મેં ઇઝરાયલમાં પણ અઆવો વિશ્વાસ જોયો નથી

ઈસુ એ કહેવા માંગે છે કે યહૂદીઓમાં પણ આવો વિશ્વાસ જોવા માંગે છે, પણ તેઓમાં નથી. બિનયહૂદીઓ પાસેથી આવા વિશ્વાસની અપેક્ષા ન હતી, છતાં આ માણસે બતાવ્યો. તમારે આ લાક્ષિક માહિતીનો ઉમેરો જેમ યુ ડી બી માં છે તેમ. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

જેઓને મોકલવામાં આવ્યા હતા

“જે લોકોને રોમન અધિકારીઓએ ઈસુ પાસે મોકલ્યા હતા”