gu_tn/LUK/07/06.md

15 lines
1.8 KiB
Markdown

# તમે તકલીફ ન ઉઠાવશો
“મારા ઘરે આવવાની તસ્દી ન લો.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “હું નથી ચાહતો કે તમને તકલીફ થાય.” સુબેદારે વિવેકી રીતે ઈસુને કહ્યું.
# મારા ઘરે આવવું
“મારા ઘરમાં આવો”. “મારા ઘરમાં આવો” એ એક રૂઢીપ્રયોગ છે. જો તમારી ભાષામાં રૂઢીપ્રયોગનો અર્થ છે “મારા ઘરમાં આવ”. વિચારો કે તે અહીયા ઉપયોગ કરવો સારો છે કે નહિ. (જુઓ: રૂઢીપ્રયોગ)
# માત્ર શબ્દ કહે
આરીતે ભાષાંતર કરી શકાય “માત્ર આદેશ આપ.” સેવક સમજી ગયો હતો કે માત્ર ઈસુના શબ્દથી જ સાજો થશે.
# મારો સેવક સાજો થશે
શબ્દ “સેવક” જે અહીયા ભાષાંતર કરવામાં આવ્યો છે તે સામાન્ય રીતે “છોકરો” ભાષાંતર થાય છે. તે દર્શાવી શકાય કે સેવક જુવાન હશે, અથવા સુબેદરની તેના માટે લાગણી બતાવે છે.
# મારા સેવકને
જે શબ્દ અહીયા ભાષાંતર કરવામાં આવ્યો છે “સેવક” તે વિશિષ્ઠ રીતે સેવક થાય છે.