gu_tn/LUK/06/39.md

14 lines
2.7 KiB
Markdown

# (ઈસુ સતત ટોળાને ન્યાય કરવા વિષે શિક્ષણ આપે છે.)
# શું એક અંધ વ્યક્તિ બીજા અંધ વ્યક્તિને દોરી શકે? અથવા “ ઈસુ આ અલંકારિક પ્રશ્નો ઉપયોગ કરી લોકોને જે વિષે ખબર છે તે વિષે વિચાર કરવા પ્રેરે છે. આ રીતે ભાષાંતર કરી શકાય. એમ એક અંધ વ્યક્તિ બીજા અંધ વ્યક્તિને દોરી શકે નહિ, શું તે દોરી શકે? આપણે સૌ જાણીએ છીએ કે એક અંધ વ્યક્તિ બીજા અંધ વ્યક્તિને દોરી શકે નહિ(જુઓ: અલંકારિક પ્રશ્ન)
# જો તેણે કર્યું
અમૂક ભાષામાં જો એકે કર્યું.”
તેઓ બંને ખાડામાં પડશે, શું તે નહિ?
આ બીજો અલંકારિક પ્રશ્ન છે. આ રીએ ભાષાંતર કરી શકાય “તેઓ બંને શું ખાડામાં નહિ પડે?” અથવા “તેઓ બંને ખાણમાં પડશે” (યુ ડી બી).
# શિષ્યો તેના શીશકો કરતા મોટા નથી
આનો અર્થ ૧) “શિષ્ય તેના શિક્ષક કરતા વધારે જ્ઞાની હોતો નથી” અથવા ૨) “શિષ્ય તેના શિક્ષક કરતા વધારે અધિકાર ધરવતો નથી.” આ રીતે ભાષાંતર કરી શકાય “શિષ્ય તેના ક્ષીક્ષક કરતા ચઢિયાતો ના હોઈ શકે.”
# દરેક જયારે સંપૂર્ણ તાલીમ પ્રાપ્ત કરે
“દરેક શિષ્ય જેને તાલીમ આપવામાં આવી છે.” આને સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “દરેક શિષ્યની તાલીમે ધ્યેય પ્રાપ્ત કર્યો છે” અથવા “દરેક શિષ્ય જેને તેના શિક્ષકે સંપૂર્ણ શિક્ષણ આપ્યું છે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)