gu_tn/LUK/06/37.md

1.9 KiB

(ઈસુ સતત ટોળાને ન્યાય વિષે શિક્ષણ આપે છે.)

ન્યાય ન કરો

“લોકોનો ન્યાય ન કરો” અથવા “લોકોની ટીકા ન કરો”

અને

આ રીતે પણ ભાષાંતર કરી શકાય

“અને પરિણામ રૂપે”

તમારો ન્યાય નહિ થાય

ઈસુએ નથી કહેતા કે જેઓ ન્યાય નથી કરતા. શક્ય અર્થો ૧) “ઈશ્વર તમારો ન્યાય નહિ કરે” અથવા ૨) “કોઈ તમારો ન્યાય નહિ કરે” આ બંને ભાષાંતરસ્પષ્ટ કરે છે કે જેઓ ન્યાય નહિ કરે. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ અને સક્રિય અથવા નિષ્ક્રિય)

દોષિત ન ઠરાવો

“લોકોને દોષ ન આપો”

તમને દંડ કરવામાં નહિ આવે

ઈસુએ એ નથી કહ્યું કે કોને દંડ નહિ થાય. શક્ય અર્થ ૧) “ઈશ્વર તમને દંડ નહિ કરે” અથવા ૨) કોઈ તમને દંડ નહિ કરે.” બંને ભાષાંતર સ્પષ્ટ થાય છે કે કોણ દંડ નહિ કરે.

તમને માફ કરવામાં આવશે

ઇસે એ નાથી કહ્યું કે કોણ માફ કરશે. શક્ય અર્થ ૧) “ઈશ્વર તમને માફ કરશે” અથવા ૨) “તેઓ તમને માફ કરશે.” પ્રથમ ભાષાંતર સ્પષ્ટ કરે છે કે કોણ માફ કરશે.