gu_tn/LUK/06/27.md

13 lines
1.1 KiB
Markdown

# (દેખીતી રીતે ઈસુ પુરા ટોળા સાથે વાત કરે છે, જેઓ તેમના શિષ્યો ન હતા તેઓનો પણ સમાવેશ થાય છે.)
# પ્રેમ..સારું કરો....આશીર્વાદ આપો... પ્રાર્થના કરો
આ બધી જ આજ્ઞાઓ વારંવાર પાળવી જોઈએ, માત્ર એક જ વખત નહિ.
# તમારા વૈરીઓને પ્રેમ કરો
“તમારા વૈરીઓની સંભાળ રાખો” અથવા “તમારા વૈરીઓ માટે જે સારું છે તે કરો”
# જેઓ તમને શાપ આપે
“જેઓને તમને શાપ આપવાની આદત છે”
# જેઓ તમારી સાથે ગેરવર્તન કરે છે
“જેઓ તમારી સાથે ખરાબ વર્તન કરવા ટેવાયેલા છે”