gu_tn/LUK/06/22.md

1.4 KiB

(ઈસુ સતત તેમના શિષ્યોને શિક્ષણ આપે છે.)

તમે આશીર્વાદિત છો

“તમે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરો છો” અથવા “તમને લાભ છે” અથવા “તમારા માટે એ કેવું સારું છે”

તેઓના સમુહથી તમને અલગ કરવામાં આવ્યા છે

“તમને અલગ કર્યાં છે” અથવા “તમારો નકાર કર્યો છે”

તમારા પર બટ્ટો મુકે છે

“અપમાનની રીતે તમારી ટીકા કરે છે”

માણસના દીકરાની ખાતર

“કારણ કે માણસના દીકરાની ખાતર” અથવા “કારણ કે તમે માણસના દીકરા સાથે સંકળાયેલા છો” અથવા “કારણ કે તેઓએ માણસના દીકરાનો નકાર કર્યો છે”

એ દિવસે

“જ્યારે તેઓ આ કામ કરે છે” અથવા “જ્યારે આ થયું”

મહાન બદલો

“સારો બદલો” અથવા “તેને લીધે સારા પ્રતિદાનો”