gu_tn/LUK/06/14.md

13 lines
1.6 KiB
Markdown

# (આ બાર માણસો જેઓને ઈસુએ પ્રેરિતો તરીકે પસંદ કર્યાં.)
# આ તેઓના નામ છે
આ વાક્યમાં નામ યુ એલ બી માં ઉમેરવામાં આવ્યા છે. ઘણા ભાષાંતરો એ લખવાનું ચાહતા નથી.
# તેનો ભાઈ આન્દ્રિયા
“સિમોનનો ભાઈ આન્દ્રિયા”
# ઝેલોટ
શક્ય અર્થો ૧) ઝેલોટ અથવા ૨) આવેશી. પહેલો અર્થ ઉલ્લેખે છે કે તે એક જૂથના લોકોને યહૂદીઓને રોમન શાસનમાંથી મુક્ત કરવા માંગતા હતા. આ રીતે ભાષાંતર કરી શકાય “દેશભક્ત” અથવા “રાષ્ટ્રવાદી.” બીજો અર્થ દર્શાવે છે કે ઈશ્વરને મહિમા આપવાને તે ઈચ્છુક હતો. આ રીતે ભાષાંતર કરી શકાય “ઉત્સાહી.”
# વિશ્વાસઘાતી
આ રીતે ભાષાંતર કરી શકાય “તેના મિત્રને વિશ્વાસઘાત કર્યો” અથવા “તેના મિત્રને દુશ્મનોને સોંપ્યો” અથવા “દુશ્મનોને તેના મિત્ર વિષે કહી તકલીફ ઉભી કરી.”