gu_tn/LUK/06/09.md

876 B

તેઓને

“ફરોશીઓને”

એ ઉચિત છે

આ શરૂઆતનો અલંકારિક પ્રશ્ન છે. ઈસુ ઇચ્છતા હતા કે ફરોશીઓ વિચારે અને જાણે કે વિશ્રામવારે શું ઉચિત છે. અ રીતે ભાષાંતર કરી શકાય “કયું ઉચિત છે? શરુ કરવું” અથવા મૂસાનો નિયમ શું કરવાનું ફરમાવે છે?” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

તારો હાથ લાંબો કર

“તારો હાથ બહાર કાઢ” અથવા “તારો હાથ ફેલાવ”

હતું તેવું કરવું

“સાજો કરવો”