gu_tn/LUK/05/20.md

2.4 KiB

માણસ

કઈ માણસ આ સામાન્ય રીત છે કે જયારે માણસ એમ કહીને બોલાવે છે ત્યારે નામ ખબર હોતી નથી. તે પ્રાથમિક ન હતું, પણ તે ખાસ માન પણ દેખાતું નથી. ઘણી ભાષામાં શબ્દનો ઉપયોગ થયો છે જેમ કે “મિત્ર” અતવા “ભાઈ” અથવા “સાહેબ.”

તારા પાપ માફ થયા છે

“તને માફ કરવામાં આવ્યો છે” અથવા “હું તારા પાપ માફ કરું છું” (યુ ડી બી)

આ પ્રશ્ન

“ચર્ચા કરો” અથવા “આ વિષે કારણ આપો.” આ રીતે ભાષાંતર કરી શકાય “ચર્ચ કરો કે ઈસુને પાપ માફ કરવાનો અધિકાર છે કે નહિ.”

કોણ દુર્ભાષણ કરે છે”

આ અલંકારિક પ્રશ્ન બતાવે છે આશ્ચર્ય અને ગુસ્સો જે ઈસુએ કહ્યું તે પર. આ રીતે ભાષાંતર કરી શકાય “આ માણસ ઈશ્વરનું દુર્ભાષણ કરે છે” અથવા “તે કહ્યાથી ઈશ્વરનું દુર્ભાષણ કરે છે” અથવા “એ તે કોણ છે કે ઈશ્વરનું દુર્ભાષણ કરે?” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

પાપ માફ કોણ કરી શકે, માત્ર ઈશ્વર એકલા જ?

આ અલંકારિક પ્રશ્ન આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વર સિવાય કોણ પાપ માફ કરી શકે” અથવા “ઈશ્વર એકલા જ પાપ માફ કરી શકે છે.” આ લક્ષિત માહિતી છે કે જો માણસ પાપ માફ કરે છે તો તે ઈશ્વર હોવાનો ડોળ કરે છે. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)