gu_tn/LUK/05/14.md

1.2 KiB

કોઇને કહેવું નહિ

આ વિપરીત નિશાની છે. તેને સીધી રીતે પણ કહી શકાય “કોઈને કહેવું નહિ.” આ લક્ષિત માહિતી છે “કે તને સાજાપણું મડ્યું છે.” (જુઓ: બોલવાનું નિશાન, સ્પષ્ટ અને અસ્પષ્ટ માહિતી)

અર્પણ અને શુદ્ધિકરણ

નિયમ આધારિત શુદ્ધ થયા બાદ ખાસ અર્પણ કરવું પડે છે. આ પ્રસંગ અનુસાર શુદ્ધ થાય છે, અને ફરીથી ધાર્મિક રીતીરીવાજોમાં ભાગ લે છે.

તેઓની સાક્ષીને માટે

“યાજકોની સાક્ષી” અથવા “જેથી યાજકો સાચે જ કહે કે તેને સાજો કરાયો છે.” જેથી યાજક જાણે કે ઈસુએ તેનો રક્તપિત્ત મટાડ્યો છે.