gu_tn/LUK/04/8.md

1.4 KiB

ઉત્તર આપ્યો અને કહ્યું

"પ્રત્યુતર આપો" અથવા "જવાબ આપ્યો"

લખેલું છે કે

આ રીતે ભાષાંતર કરી શકાય "શાસ્ત્રમાં લખેલું છે કે અથવા "શાસ્ત્ર કહે છે કે" અથવા "શાસ્ત્રમાં ઈશ્વર કહે છે." ઈસુ પુર્નનીયમ ૬:૧૩. માં કહે છે.

તું તારા પ્રભુ ઈશ્વરનું જ ભજન કર

ઈસુ શસ્ત્રમાંથી નિયમથી બતાવતા હતા કે તે શા માટે ભજન નહિ કરે.

તમે

આ એ લોકોને દર્શાવે છે કે જેઓએ જૂના કરારમાં ઈશ્વરનો નિયમ પ્રાપ્ત કર્યો. તમે અહિયાં એકવચન વાપરી શકો છો. કારણ કે માણસે તેનું પાલન કરવું રહ્યું, અથવા તમે બહુવચન વાપરી શકો છો કરણ કે લોકોએ પણ પાલંક કરવું રહ્યુ. (જુઓ: તમે નું રૂપ)

તેમને

પ્રભુ ઈશ્વરને દર્શાવે છે.