gu_tn/LUK/04/28.md

1.2 KiB

તેમને શહેરથી બહાર કાઢવા

આ રીતે ભાષાંતર કરી શકાય "શહેર છોડવાને દબાણ કર્યું."

પર્વતને કિનારે

"પર્વતની ધાર"

તેઓની મધ્યેથી

આ રીતે ભાષાંતર કરી શકાય "તેઓની વચ્ચેથી" અથવા "જે લોકો તેમને મારી નાખવાને લાગ કરતા હતા તેઓની વચ્ચેથી" અથવા "જે લોકો તેમને મારી નાખવાના હતા તેઓથી." શબ્દ "મધ્યે" અહિયાં સમાન શબ્દ સામાન્ય છે." આનો અર્થ કે તેનાંથી કઈ પણ છૂપું નથી.

તેઓને માર્ગે ચાલી ગયા

"દુર ગયા" ઈસુ જ્યાં જવા ચાહતા હતા ત્યાં ગયા નહિ કે તેમને લોકો જ્યાં મોકલાવા માંગતા હતા.