gu_tn/LUK/04/23.md

723 B

તમારા પોતાના નગરમાં

આ નાઝરેથ નગર હતું, જ્યાં ઈસુ મોટા થયા હતા

કોઈ પ્રબોધક પોતાના દેશમાં સ્વીકારાતો નથી

કારણ કે તેઓ તેને જાણતા હતા માટે તેઓએ તેની પર વિશ્વાસ કરવાનું નકાર્યું હોવાથી ઈસુએ લોકોને ધમકાવ્યા

પોતાનો દેશ

આ રીતે ભાષાંતર કરી શકાય “પોતાનું નગર” અથવા “જન્મ ભૂમિ”