gu_tn/LUK/04/14.md

12 lines
1.7 KiB
Markdown

# આત્માના સામર્થ્યથી
આ રીતે ભાષાંતર કરી શકાય "આત્મા તેમને સામર્થ્ય આપતો હતો. ઈશ્વર ઈસુની સાથે વિશિષ્ટ રીતે રહેતા હતા,જે માણસ સામાન્ય રીતે જે કરી શકતા નથી તે ઈસુ સહેલાઈથી કરી શકે છે.
# તેમના વિષેની વાત ફેલાઈ ગઈ
આ રીતે ભાષાંતર કરી શકાય લોકોએ ઈસુ વિશેની વાત ફેલાઈ દીધી, " અથવા "લોકોએ બીજા અન્ય લોકોને જણાવ્યું " અથવા "તેમના વિશેનું જ્ઞાન એક માણસથી બીજા માણસ સુધી ફેલાઈ ગયું." જેઓએ ઈસુની વાત સાંભળી હતી તેઓ બીજા અન્ય લોકોને તે જણાવી. અને તેઓ જેઓએ સાંભળ્યું હતું તેઓએ બીજા અન્ય લોકોને પણ જણાવ્યું.
# આસપાસના દરેક પ્રદેશમાં
ગાલીલના આસપાસના વિસ્તાર દર્શાવે છે.
# દરેકે તેમની પ્રસંશા કરી
દરેક તેમના વિષે મહાન વાતો કહી અથવા "દરેક લોકોએ તેમના વિષે સારી વાતો કહી"