gu_tn/LUK/04/03.md

1.6 KiB

જો તું ઈશ્વરનો દીકરો હોય

આ ઈસુ માટે પડકાર હતો કે તેને સાબિતી આપવાની હતી કે ઈસુ ખરેખર ઈશ્વરના દીકરા છે કે નહીં.

પથ્થર

શેતાન તેના હાથનમાં પથ્થર લઈને બીજા પથ્થરે નીશાની બતાવતો હતો.

લખેલું છે કે શાસ્ત્રમાં લખેલું છે કે અથવા "શાસ્ત્ર કહે છે કે " અથવા "શાસ્ત્રમાં ઈશ્વર કહે છે." પુર્નનીયમ ૮:૩.માં લખેલું છે.

માણસ માત્ર એકલી રોટલીથી જ જીવતો નથી

આ રીતે ભાષાંતર કરી શકાય "લોકો માત્ર રોટલીથી જ જીવતા રહેતા નથી"અથવા "ખોરાક જ સર્વ નથી કે જે જીવાડે છે]." શબ્દ "રોટલી" સામાન્ય રીતે ખોરક દર્શાવે છે. (જુઓ: લક્ષણા અલંકાર) ખોરાક સર્વ માણસને ટકાવી રાખતું નથી. લોકોએ ઈશ્વરની આજ્ઞા પાડવાની છે. ઈસુ શાસ્ત્રમાંથી ઉલ્લેખ કરે છેકે તેમણે શા માટે પથ્થરને રોટલીથી બનાવી.