gu_tn/LUK/03/9.md

1.3 KiB
Raw Permalink Blame History

(યોહાન સતત ટોળા સાથે વાત કરે છે.)

કુહાડો વૃક્ષની જડ પર છે

આ અર્થાલંકારનો અર્થ સજા શરુ થવાની તૈયારીમાં છે. આ રીતે ભાષાંતર કરી શકાય “જો વૃક્ષ પર કુહાડી લગાવવામાં આવી છે” અથવા “ઈશ્વર એ વ્યક્તિ છે કે જેણે વૃક્ષ પર કુહાડી લગાવી છે.” (જુઓ: અર્થાલંકાર)

દરેક વૃક્ષ જે સારાં ફળ આપતી નથી તેને કાપી નાખવામાં આવે છે

આ નિષ્ક્રિય આશરો છે. આને સક્રિય આવજમાં પણ ભાષાંતર કરી શકાય “દરેક વૃક્ષ જે સારાં ફળ નથી આપતી તેને કાપવામાં આવે છ.” (જુઓ: સક્રિય અઠવ નિષ્ક્રિય)

અગ્નિમાં નંખાય છે

આ રીતે ભાષાંતર કરી શકાય “તેને અગ્નિમાં ફેંકી દો.