gu_tn/LUK/03/4.md

1.7 KiB

જે લખેલું છે તે પ્રમાણે ... પ્રબોધક

આ રીતે ભાષાંતર કરી શકાય “જેમ યશાયા પ્રબોધકે તેના પુસ્તકમાં લખ્યું છે તે પ્રમાણે” અથવા “યોહાને યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલા શબ્દો પરિપૂર્ણ કર્યાં.” કલમ ૪

૬ એ યશયાના ૪૦:૩

૫માં છે.

માર્ગ

“આ રસ્તો” અથવા “આ માર્ગ”

તૈયાર કરો ..તેનો માર્ગ સીધો કરો

આ ભાગ હિબ્રૂ વાર્તામાંથી લેવાયો છે, જે સતત મહત્વના સમાન શબ્દો. “પ્રભુનો માર્ગ તૈયાર કરો” તેથી તે અલગ રીતે કહેવાય છે “તેનો માર્ગ તૈયાર કરો.” મહત્વનો ભેદ એક જ વખત થાય છે, અને બીજો સતત પૂર્ણ થવાની તૈયારીમાં છે.

પ્રભુનો માર્ગ તૈયાર કરો

આ અર્થાલંકાર માર્ગ “પસ્તાવો કરો અને પ્રભુને માટે તૈયાર રહો.” (જુઓ: અર્થાલંકાર)

તેનો માર્ગ સીધો કરો

આ ચિત્રનો માર્ગ પણ અર્થાલંકાર છે “પ્રભુને માટે હંમેશા તૈયાર રહો.”