gu_tn/LUK/03/36.md

1.0 KiB

(ઈસુના પૂર્વજોની યાદી.)

કાઈનનો દીકરો અર્ફાક્ષદ.. આ રીતે ભાષાંતર કરી શકાય "કાઈનનો દીકરો, જે અર્ફાક્ષદનો દીકરો હતો.." અથવા "લેવી કાઈનનો દીકરો હતો, આર્ફાક્ષદનો દીકરો કાઈન હતો.." અથવા "શેલાહનો પિતા કાઈન હતો, અને કાઈનનો પિતા આર્ફાક્ષદ હતો.."કલમમાં જે શબ્દનો ઉપયોગ કયો હતો તે કરો.

આદમ, જે ઈશ્વરનો દીકરો હતો

આ રીતે ભાષાંતર કરી શકાય "આદમ, ઈશ્વરથી ઉત્પન્ન કરાયો હતો"આદમ,જે ઈશ્વરથી હતો" અથવા "આદમ જે ઈશ્વરનો દીકરો હતો."