gu_tn/LUK/03/3.md

779 B

તેણે મુસાફરી કરી

“યોહાને મુસાફરી કરી”

પ્રાયશ્ચિતનો ઉપદેશ આપતા ગયા

આ રીતે ભાષાંતર કરી શકાય “પ્રાયશ્ચિતનો ઉપદેશ આપતા અને બાપ્તિસ્મા કરતા જેથી જણાય કે લોકો પાપથી ફરી રહ્યાં છે.”

પાપોની માફીને માટે

“જેથી તેઓના પાપ માફ થાય” અથવા “જેથી ઈશ્વર તેઓના પાપ માફ કરે.” પાપોની માફીનું પ્રાયશ્ચિત હતું.