gu_tn/LUK/03/27.md

703 B

(ઈસુના પૂર્વજોની યાદી.)

યોનાનો દીકરો, રેસાનો દીકરો,,

આ રીતે ભાષાંતર કરી શકાય "જે યોનાનો દીકરો હતો, જે રેસાનો દીકરો હતો.." અથવા "યોદા એ યોનાનો દીકરો હતો, યોના રેસાનો દીકરો હતો.." અથવા "યોદાનો પિતા યોના હતો, યોનાનો પિતા રેસા હતો..' અગાઉની કલમમાં જે શબ્દનો ઉપયોગ કર્યો હતો તે કરો.