gu_tn/LUK/03/21.md

2.2 KiB

હવે એવું બન્યું

આ વાક્યમાં અહીયા નવી વાર્તાના રૂપમાં નિશાની શરૂઆતમાં જ મુકવામાં આવી છે. તમારી ભાષામાં આ રીતે કરવાની રીત છે, તમે તેનો ઉપયોગ કરી શકો છો.

જયારે બધાજ યોહાનાથી બાપ્તિસ્મા પામતા હતા ત્યારે

વાક્ય “સર્વ લોક” બતાવે છે કે જે લોકો યોહાન સાથે ત્યાં હતા. આ રીતે ભાષાંતર કરી શકાય “જયારે યોહાન સર્વેને બાપ્તિસ્મા આપતો હતો ત્યારે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

ઈસુ પણ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા

આ રીતે ભાષાંતર કરી શકાય “યોહાને ઈસુનું પણ બાપ્તિસ્મા કર્યું.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

આકાશ ખુલી ગયું

“આકાશ ખુલ્લું થઈ ગયું” અથવા “આકાશ ખુલ્લું થઈ ગયું.” આ સામાન્ય કરતા વધારે સ્પષ્ટ વાદળો, પણ એ સ્પષ્ટ નથી કે તે શું હતું. તેનો શક્ય અર્થ આખું આકાશ દેખાયું.

પવિત્ર આત્મા તેમના પર આવ્યો

“પવિત્ર આત્મા ઈસુ પર આવ્યો”

કબૂતર

કબૂતર એક સામાન્ય નાનું પક્ષી જેના લોકો ભક્તિસ્થાનમાં બલિદાન રૂપે ઉપયોગ કરતા હતા. તે હોલા સમાન છે.

શરીર રીતે કબૂતર જેવો જ છે

“શારીરિક રીતે કબૂતર જેવો જ”