gu_tn/LUK/03/14.md

1.4 KiB

સૈનિક

“માણસ સૈન્યમાં સેવા આપે છે”

આપણા વિષે શું? આપણે શું કરવું જોઈએ?

આ રીત ભાષાંતર કરી શકાય તમે ટોળાને અને કર ઉઘરાવનારને કહ્યું કે તમારે શું કરવું જોઈએ. આપણ સૈનિકોને શું, આપણે શું કરવું જોઈયે?” યોહાનનો આમાં સમાવેશ થયો નથી “આપણે” અને “આપણને.” (જુઓ: વક્રોક્તિ)

કોઈની પર જૂઠો આરોપ ન મૂકો

આ રીતે ભાષાંતર કરી શકાય “તેવી જ રીતે, પૈસા પડાવવા માટે તેઓ પર આરોપ ન મૂકો” અથવા “એવું ન કહો કે પ્રમાણિક માણસે કઈક ખોટું કર્યું છે.” સૈનિક લોકો પર ખોટા આરોપ મૂકીને પૈસા પડાવે છે.

તમારા પગારથી સંતોષી રહો

“તમારી કમાણી પર સંતોષી રહો” અથવા “તમને જે આપવામાં આવે છે તે પર નિર્ભર રહો”