gu_tn/LUK/03/12.md

724 B

બાપ્તિસ્મા પામવું

“યોહાન તેઓને બાપ્તિસ્મા આપે”

વધારે પૈસા એકઠા ન કરો

“વધારે પૈસા માગો નહિ” અથવા “વધારે પૈસા ઉઘરાવવાનું બંધ કરો.” કર ઉઘરવનારાઓ જરૂરિયાતથી વધારે ઉઘરાવતા હતા. તેઓ એ કરવાનું બંધ કરે જેથી પ્રાયશ્ચિતની ખાતરી થાય.

તમે એ કરવાને

“તમને એ કરવાને અધિકાર આપ્યો છે”