gu_tn/LUK/02/21.md

573 B

તેનું નામ ઈસુ પાડવામાં આવશે. "તેઓએ તેનું નામ ઈસુ રાખ્યું." તેઓએ તેનું નામ ઈસુ રાખ્યું.

જે નામ દૂતો દ્વારા આપવામાં આવ્યું હતું. આ રીતે ભાષાંતર કરી શકાય. દૂતોએ તેનું નામ રાખ્યું હતું. અથવા " દૂતો તે નામથી તેમને બોલાવતા હતા."