gu_tn/LUK/02/17.md

1.5 KiB

તેઓ લોકોને જણાવશે

“ઘેટાંપાળકોએ લોકોને કહ્યું”

તેઓને જે કહેવામાં આવ્યું હતું

આ રીતે ભાષાંતર કરી શકાય “દૂતે ઘેટાંપાળકોને શું કહ્યું હતું.”

આ બાળક

“બાળક”

ઘેટાંપાળકો દ્વારા શું કહેવામાં આવ્યું હતું

“ઘેટાંપાળકોએ તેઓને શું કહ્યું”

સઘળી વાતો મનમાં રાખી

આ રીતે ભાષાંતર કરી શકાય “ધ્યાનપૂર્વક યાદ રાખવું” અથવા “આનંદથી યાદ રાખવું.” સંપત્તિ મુલ્યવાન છે અને મહત્વની છે. મરિયમને તેના બાળક વિષે જે કહેવામાં આવ્યું હતું તે મુલ્યવાન હતું. (જુઓ: અર્થાલંકાર)

પાછા ફરતી વખતે

આ રીતે ભાષાંતર કરી શકાય “પાછા ઘેટાં પાસે જાય છે.”

ઈશ્વરની સ્તુતિ કરતા

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વરની મહાનતાની વાત કરતા.”