gu_tn/LUK/01/80.md

1.3 KiB

વૃદ્ધિ પામતા જાઓ

“વધો (અને માણસ બનો).” આ ભાષાંતર સ્પષ્ટ થવું જોઈએ કે તે હવે જયારે તે અરણ્યમાં જશે ત્યારે તે બાળક નહિ રહે.

આત્મામાં બળવાન બનો

“આત્મિક રીતે પરિપક્વ બનો” અથવા “મજબુત નૈતિક ચરિત્ર વિકસાવો” અથવા “ઈશ્વરના સંબંધમાં બળવાન થાઓ”

જ્યાં સુધી

આ અંતની નિશાની દર્શાવી નથી. યોહાન સતત જાહેરમાં પ્રબોધ કરતો અને તેમ છતાં અરણ્યમાં પુખ્ત થયો તેમ છતાં રહેતો હતો.” એટલે એ કહેવામાં વધારે સ્પષ્ટ છે કે “સમય આવ્યો ત્યાં સુધી.”

જાહેરમાં પ્રગટ થયો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પહેલા જવું” અથવા “જાહેરમાં પ્રબોધ કરવો.”.