gu_tn/LUK/01/76.md

1.1 KiB

(ઝખાર્યા સતત ભવિષ્યવાણી કરે છે, પણ હવે સીધુ જ નવા જન્મેલા બાળક વિષે બોલીએ છીએ:)

પ્રબોધક કહેવાશે

આનો અર્થ એ કે તે પ્રબોધક છે અને લોકો તેણે પ્રબોધાકથી ઓળખશે. એ સ્પષ્ટ કરે છે, આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પ્રબોધક કહેવાશે.”

પરમ ઊંચામાં

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જે પરમ ઊંચામાં સેવા કરે છે” અથવા “જે મહાન ઊંચા ઈશ્વર વિષે બોલે છે.”

પપોની માફી દ્વારા તેઓ કેવી રીતે બચી જશે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વર તેઓના પાપ માફ કર્યાથી તેઓને કેવી રીતે બચાવશે.”