gu_tn/LUK/01/62.md

18 lines
1.2 KiB
Markdown

# તેઓએ નિશાની બનાવી
“તેઓ” જેઓ સુન્નતના પ્રસંગમાં હતા તેઓ માટે વપરાયો છે.
# તેના પિતાને
“બાળકના પિતાને”
# કયું નામ તેને આપવામાં આવે
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઝખાર્યા બાળકનું કયું નામ રાખવા ઇચ્છતો હતો” અથવા “તેના બાળકનું નામ શું રાખવાની ઇચ્છા હતી.”
# તેણે પૂછ્યું
“ઝખાર્યાએ પૂછ્યું.” લખવા દ્વારા તેણે ઈશારો કર્યો હશે.
# લખવાની પાટી
આ રીતે ભાષાંતર કરી શકાય “જેના પર કઈ લખાય.” અમૂક ભાષાંતર કર્તાઓ ઉમેરવા માંગે છે “અને જયારે તેઓએ તેને આપ્યું.”
# અત્યંત આશ્ચર્ય
“આશ્ચર્યચકિત”