gu_tn/LUK/01/52.md

1.6 KiB

(મરિયમ સતત ઈશારની પ્રશંશા કરે છે:)

તેમને શાશનો ઊંધા વળ્યા છે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “રાજાઓનો અધિકાર તેમણે લઈ લીધો છે” અથવા “શાસનોના શાસન બંધ કર્યાં છે”. રાજ્ય જેના પર રાજા ખુરશી પર બેસે છે, તે તેની જવાબદારીની નિશાની છે. જો રાજાને પાડી દેવામાં આવ્યો છે તો તે હવે રાજા તરીકેનો અધિકાર ગણાવી શકતો નથી.

તે નીચા લોકોને ઊંચા કરે છે

આ અર્થાલંકારમાં જે લોકો મહત્વના છે તેઓ ઓછા મહત્વના છે તેઓની ઉપર છે. તમારી ભાષામાં આ રીતે ભાષાંતર કરવાની રીત નથી તો આ રીતે કરો “નમ્ર લોકોને મહત્વના બનાવ્યાં છે” અથવા “જેઓ સન્માન વિનાનાં છે તેઓને સન્માનિત કર્યા છે.” (જુઓ: અર્થાલંકાર)

પુષ્કળતામાં સારી બાબતો

આ રીતે ભાષાંતર કરી શકાય “પુષ્કળતામાં ખોરાક.”