gu_tn/LUK/01/39.md

1021 B

હવે

આ નવા ભાગની વાર્તાનો ઉલ્લેખ કરે છે. તમારી ભાષામાં કેવી રીતે થાય છે. અમૂક ભાષામાં પ્રસ્તાવનાનાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

ઊભો થા

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “શરૂઆત કરી” અથવા “તૈયાર થાવ.”

પહાડ પરનો દેશ

પહાડી વિસ્તાર” અથવા “ઊંચા વિસ્તાર” અથવા “ઇઝરાયલનો પર્વતીય ભાગ”

તે ક્યા ગઈ

આ રીતે ભાષાંતર કરી શકાય “અને તે ગઈ” અથવા “જ્યારે તે પહોચી, ત્યારે તે ગઈ.”

કૂદવું

“અચાનક ખસવું”