gu_tn/LUK/01/36.md

2.0 KiB

(દૂત મરિયમ સાથે વાત કરે છે:)

તારા સંબંધીઓ

જો તમે સંબંધ દર્શાવવા માગો છે તો એલીસાબેથ મરિયમની સંબંધી અથવા સગી હતી.

તે પણ મોટી ઉંમરમાં બાળકનો પ્રસવ કરે છે

“તે પણ ગર્ભવતી છે, તે વૃદ્ધ હોવા છતાં” અથવા “તે વૃદ્ધ હોવા છતાં ગર્ભવતી છે અને બાળકને જન્મ આપવાની છે.” યાદ રાખો કે મરિયમ અને એલીસાબેથે ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે.

ઈશ્વરને માટે કઈ પણ અશક્ય નથી

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “કારણ કે ઈશ્વર કઈ પણ કરી શકે છે.” ઈશ્વરે એલીસાબેથ માટે જે કર્યું હતું તેનાથી સાબિત થાય છે કે ઈશ્વર કઈ પણ કરી શકે છે, અને મરિયમને તો શારીરિક સંબંધ હોવા છતાં પણ ગર્ભવતી બનાવી.

હું પ્રભુનો સેવક છું

“હું પ્રભુનો સેવક છું.” એ પ્રકારની લાગણી વ્યક્ત કરે કે જેમ માણસપણું અને આગનાપાલનતા પ્રદર્શિત થાય. પ્રભુની સેવીકા થઈને પણ તે અભિમાન કરતી નથી.

આ મને થાવ

“આ બાબતો મને થાવ.” દૂતે જે બાબતો ,મરિયમને જણાવી હતી તે થવાની અપેક્ષા રાખતી હતી.